આ ટીવી એક્ટ્રેસે વટાવી હદ, આવી રીતે કરાવ્યું ફોટોશૂટ કે ઉડી જશે તમાર હોશ... - Sandesh
  • Home
  • Entertainment
  • આ ટીવી એક્ટ્રેસે વટાવી હદ, આવી રીતે કરાવ્યું ફોટોશૂટ કે ઉડી જશે તમાર હોશ…

આ ટીવી એક્ટ્રેસે વટાવી હદ, આવી રીતે કરાવ્યું ફોટોશૂટ કે ઉડી જશે તમાર હોશ…

 | 4:35 pm IST

ટીવીની હોટ એક્ટ્રેસ પણ આ દિવસોમાં નવા-નવા હોટ ફોટોશૂટ કરાવતા રહે છે. હાલમાં એક ટીવી એક્ટ્રેસે પણ ખુબ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તમને જણાવી દઈએ કે અમે જેની વાત કરી રહ્યા છીએ તે રિયાલિટી શો ‘Big Boss 4’માં જોવા મળી હતી. આ એક્ટ્રેસનું નામ સાક્ષી પ્રધાન છે. સાક્ષી પોતાની હોટ્નેસના કારણે ખુબ ચર્ચામાં રહે છે અને તે હોટ્નેસ દેખાડવામાં ક્યારેય પછી નથી પડતી. આ પહેલા સાક્ષી Splitsvilla 2’માં જોવા મળી હતી ત્યાં તેમણે Splitsvilla 2નું ખિતાબ પણ હાંસલ કર્યું હતું.