TV Actress deepshikha nagpal beautiful pictures going viral
  • Home
  • Photo Gallery
  • ટીવી એક્ટ્રેસે કરાવ્યું એવું ફોટોશૂટ કે બોલિવૂડ અભિનેત્રીઓ પણ લાગે ફિક્કી

ટીવી એક્ટ્રેસે કરાવ્યું એવું ફોટોશૂટ કે બોલિવૂડ અભિનેત્રીઓ પણ લાગે ફિક્કી

 | 6:05 pm IST

હાલમાં ટીવી અભિનેત્રીઓનો એવો જલવો છે કે, તેમની આગળ બોલિવૂડ અભિનેત્રીઓ પણ ફિકી લાગે છે. હવે એક એવો જ ફોટોશૂટ સામે આવ્યો છે પ્રખ્યાત એક્ટ્રેસ દીપશિખા નાગપાલનો. ડાર્ક બ્લૂ કલરના આઉટફીટમાં દીપશિખા નાગપાલએ એવી અદાઓ વિખેરી છે. તે આ ફોટોશૂટમાં કોઇ પરીથી કમ નથી લાગી રહી. હવે તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં ઉહાપોહ મચાવ્યો છે. આ ફોટોશૂટમાં દીપશિખાનો અંદાજ ખુબ જ ખાસ નજર આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન