tv actress hina khan polka dot outfit bold pics viral on social media
  • Home
  • Featured
  • ‘હવે અમારો જીવ લઇશ કે શું?’, ટીવી અભિનેત્રીએ એવા અંદાજમાં શેર કરી તસવીરો કે સોશિયલ મીડીયામાં વાયરલ

‘હવે અમારો જીવ લઇશ કે શું?’, ટીવી અભિનેત્રીએ એવા અંદાજમાં શેર કરી તસવીરો કે સોશિયલ મીડીયામાં વાયરલ

 | 9:01 am IST

ટીવી અભિનેત્રી હિના ખાન તેની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેને લેટેસ્ટ ફોટોશુટની કેટલીક તસવીરો શેર કરી છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં હિનાએ બ્લેક એન્ડ વ્હાઇટ ડોટ આઉટફિટમાં નજરે પડી રહી છે. તેની સાથે જ તેણે નિયોન યલો કલકના હીલ્સ પહેરી રાખ્યા છે.

તેણે વાળ ખુલ્લા રાખ્યા છે. જે તેના લુકને કમ્પલીટ કરી રહ્યા છે. ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ્સ કરી રહ્યા અને તેના વખાણ કરી રહ્યા છે. હિના ખાને તેના ફોટા પર ફેન્સ હાર્ટ અને ફાયર ઇમોજી શેર કરી રહ્યા છે. તો આવો જોઇએ તેની હોટ અદાઓની તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન