- Home
- Photo Gallery
- ટીવીની આ અભિનેત્રીનાં હોટ PHOTOS વાયરલ, બોલિવૂડની હીરોઈનોને થશે જલન!

ટીવીની આ અભિનેત્રીનાં હોટ PHOTOS વાયરલ, બોલિવૂડની હીરોઈનોને થશે જલન!
ટીવીની અભિનેત્રી રીમ શેખના એક્ટિંગ કરિયરને ‘તુજસે હી રાબતા’ સીરિયલથી જ બ્રેક થ્રૂ મળ્યું હતુ અને આ સીરિયલ બાદ તેને ઘરે-ઘરે એક સંસ્કારી છોકરીના રૂપમાં ઓળખવા લાગ્યા. તે સીરિયલમાં તેને કલ્યાણી મલ્હારનો રોલ કર્યો હતો અને તેનો આ રોલ લોકોને ખુબ પસંદ આવ્યો હતો, પરંતુ આ આ સીરિયલ બાદ તેની જિંદગીમાં એક બીજો મહત્વનો પડાવ આવ્યો. રીમ શેખ સીરિયલમાં સાથે કામ કરી રહ્યાં સેહબાન અઝિમ સાથે ડેટ કરવા લાગી અને હાલ સુધી તે બંને રિલેશનશિપમાં છે.
સેહબાન અઝિમની ગણતરી ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાથી એકમાં કરવામાં આવે છે. સેહબાન પણ રીમ શેખની જેમ મોસ્ટ પોપ્યુલર અભિનેતા છે.
રીમ શેખે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસ્વીરો શેર કરી હતી, જેમાં તેની ખુબસુરતી તેના ચહેરાથી સાફ દેખાઈ આવે છે અને તેના ફેન્સ દ્વારા તેની તસ્વીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન