Tv Actress kamya punjabi with her husband shalabh-dang party dance video viral
  • Home
  • Featured
  • એકદમ નાનકડા કપડાં પહેરી 40 વર્ષની આ અભિનેત્રીએ લગાવ્યા ઠૂમકા, વીડિયો થયો વાયરલ

એકદમ નાનકડા કપડાં પહેરી 40 વર્ષની આ અભિનેત્રીએ લગાવ્યા ઠૂમકા, વીડિયો થયો વાયરલ

 | 1:18 pm IST

ટીવીની દુનિયામાં તેની એક્ટિંગથી જબરદસ્ત ઓળખ બનાવનારી કામ્યા પંજાબી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. કામ્યાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં શલભ ડાંગથી લગ્ન કર્યા હતા. આ જોડી હાલ તેમની રોમેન્ટિક ડેટ તો ક્યારેય ડાન્સ વીડિયોને લઇને ચર્ચામાં છે. કામ્યાએ એક વીડિયો શેર કર્યો છે. જેમા તે પતિ સાથે પાર્ટી કરતી નજરે પડી રહી છે. કામ્યાએ આ દરમિયાન ડાન્સ કર્યો છે.

કામ્યા પંજાબીને આ વીડિયોમાં તમે જોઇ શકો છો. તે પાર્ટી એન્જોય કરી રહી છે. આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે સુનો ઓએ, શલભ આ તમારા માટે.. કામ્યાએ આ પ્રકારનો ડાન્સ વીડિયો તેના પતિને ડેડિકેટ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન