TV Actress Karishma Sharma quite Popular on Social Media
  • Home
  • Featured
  • TV ની આ ફેમસ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ, તસવીરો જોઈ કહેશો Wah

TV ની આ ફેમસ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ, તસવીરો જોઈ કહેશો Wah

 | 9:41 pm IST

ટીવી સિરિયલ ‘યે હૈ મહોબ્બતે’ ફેન એક્ટ્રેસ કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયોઝના કારણે ઘણી પોપ્યુલર છે. જે ફેન્સ ઘણા પસંદ કરે છે. કરિશ્માએ ટીવીની લોકપ્રિય સિરીયલ ‘પવિત્ર રિશ્તા’માં પણ કામ કર્યું છે.

આપને જણાવી દઈએ કે કરિશ્માએ ટીવીની અન્ય સિરિયલ જેમકે ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘લવ બાય ચાન્સ’ માં પણ કામ કર્યું છે. ઉપરાંત તેને બોલિવૂડની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા 2’ થી ડેબ્યૂ કર્યુ હતું. આ સિવાય તેને કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યુ છે. સોશિયલ મીડિયાની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર તેના 17 લાખ ફોલોવર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન