TV Actress kavita kaushik Hot yoga photos viral on social media
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ક્યારેક બિકીની તો ક્યારેક હોટ યોગા, 38ની ઉંમરે એવા કારનામાં કર્યા કે લોકો જોતાં જ રહ્યાં

PHOTOS: ક્યારેક બિકીની તો ક્યારેક હોટ યોગા, 38ની ઉંમરે એવા કારનામાં કર્યા કે લોકો જોતાં જ રહ્યાં

 | 11:22 am IST

ઈન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાના નામથી ફેમસ થયેલી ટીવી હીરોઈન કવિતા કૌશિકની ફિટનેશનું સૌ કોઈ દિવાનું છે. 38 વર્ષની ઉંમરમા પણ તે કેટલાય લોકોને મોટિવેટ કરે છે. કવિતા સોશિયલ મીડિયામાં ઘણી ફેમસ છે અને એક્ટિવ છે. તે અવાર નવાર તેના નવા નવા કૌવત કરીને તસવીરો શેર કરતી રહે છે.

તે ક્યારેક તેના યોગાની તો ક્યારેક બોલ્ડ તસવીરો પણ શેર કરે છે. બિકીનીમાં પણ તે તસવીરો શેર કરતા સોશિયલ મીડિયામાં હંગામો મચી જાય છે. જ્યારે જ્યારે તેણે કઈ નવી તસવીરો અપલોડ કરી છે બધા માટે એક સરપ્રાઈઝનો વિષય બની ગયો છે.

આ અભિનેત્રી તેના હોટ યોગા માટે પણ ખુબ ફેમસ છે. તે ખુબ જ અઘરા અઘરા યોગા કરે છે. અમુક યોગા વિશે તો આપણે વિચારીને જ ચક્કર ખાય જઈએ છીએ. આ ઉંમરે પણ આવા યોગા જોઈને ફેન્સ હેરાન રહી જાય છે. તો જુઓ તેના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન