આ TV એક્ટ્રેસે કરી બોલ્ડનેસની હદ પાર, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ pics - Sandesh
  • Home
  • Entertainment
  • આ TV એક્ટ્રેસે કરી બોલ્ડનેસની હદ પાર, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ pics

આ TV એક્ટ્રેસે કરી બોલ્ડનેસની હદ પાર, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ pics

 | 2:27 pm IST

બોલિવુડ અભિનેત્રી કિશ્વર મર્ચેન્ટ સોશિયલ મીડિયા પર પોતાના ફોટાને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. હાલમાં કિશ્વર મર્ચેન્ટે હોટનેસની બધી હદ પાર કરી છે. કિશ્વર મર્ચેન્ટે અલગ-અલગ પોઝમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેને જોયા પછી અમુક સમય સુધી તમારી આંખો રોકાઈ જશે.

કિશ્વર મર્ચન્ટે “એક હસીના થી”, “ઇતના ન કરો મુજસે પ્યાર”માં કામ કર્યું છે. તેઓ બિગ બોસ સીઝન 9માં જોવા મળી હતી. આ ફોટોઝમાં કિશ્વર બ્લેક કલરમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે. કિશ્વર ઘણીવાર સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાના હોટ ફોટોઝ શેર કરતી રહે છે.

કીશ્વરે 1997થી ટેલીવિઝનમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું. 16 ડીસેમ્બર 2016ના રોજ તેમના લગ્ન સુયશ રાય સાથે થયા હતા.