TV actress Krystle Dsouzas very popular on Social Media
  • Home
  • Featured
  • આ ટીવી એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર છે જબરદસ્ત પોપ્યુલર, ‘Big B’ સાથે પણ કરી ચૂકી છે કામ

આ ટીવી એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર છે જબરદસ્ત પોપ્યુલર, ‘Big B’ સાથે પણ કરી ચૂકી છે કામ

 | 6:26 pm IST

ટીવીની જાણીતી અભિનેત્રી ક્રિસ્ટલ ડી’સૂઝા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીર અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત પોસ્ટ કરી રહે છે. જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. આપણે જણાવી દઈએ કે ક્રિસ્ટલ ડી’સૂઝાએ પોપ્યુલર ટીવી શો ‘એક હજારો મે મેરી બહેના હૈ’ માં જેવિકાનો પાત્ર ભજવ્યો છે.

આપણે જણાવી દઈએ કે ક્રિસ્ટલના ઇન્સ્ટાગ્રામ પર 5.9 મિલિયનથી પણ વધારે ફોલોવર્સ છે. ક્રિસ્ટલેના એક્ટિંગ કરિયરની શરૂઆત 2007માં એકતા કપૂરના શો ‘કહે ના કહે’ માં એક નાનકળા રોલથી થઈ હતી. ત્યાર બાદ તેને ટીવી સિરિલયલ ‘ક્યા દિલ મેં હૈ,’ ‘કસ્તુરી,’ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ,’ ‘બાત હમારી પકકી હૈ,’ ‘આહત,’ ‘એક નઈ પહેંચાન,’ ‘બ્રહ્મરક્ષક-જાગ ઉઠા શૈતાન’ અને ‘બેલન વાલી બહુ’ માં કામ કર્યું છે. આ સિવાય તેને ફિલ્મ ‘ચેહરે’ માં પણ કામ કર્યું છે. જેમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન