Tv actress Mouni roy bold look viral in black cloths viral pics
  • Home
  • Photo Gallery
  • બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહેનારી મૌની ફરી એક વખત ચર્ચામાં…આપ્યા એકદમ હટકે પોઝ

બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહેનારી મૌની ફરી એક વખત ચર્ચામાં…આપ્યા એકદમ હટકે પોઝ

 | 12:06 pm IST
  • Share

ટીવી એકટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેની ફેશનસેન્સને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. હાલ તેને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. તો આવો જોઇએ મૌની રોયનો હટકે અંદાજ…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો