tv actress Mouni Roy bold pics viral giving a pose on bed
  • Home
  • Featured
  • બેડ પર સૂઇને મૌની રોય… શેર કરી એવી બોલ્ડ તસવીરો

બેડ પર સૂઇને મૌની રોય… શેર કરી એવી બોલ્ડ તસવીરો

 | 4:35 pm IST
  • Share

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ વાયરલ થઇ જાય છે. જ્યારે ફરી એક વખત મૌની રોયની બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે. જેમા તે બેડ પર સૂઇ રહી છે અને હટકે અંદાજમાં પોઝ આપી રહી છે. તો આવો જોઇએ મૌની રોયની બોલ્ડ તસવીરો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો