TV Actress Nia Sharma Trolled on Social Media
  • Home
  • Featured
  • ટીવીની જાણીતી એક્ટ્રેસે શેર કર્યા ગ્લેમરસ ફોટા, પુછ્યું-કેવી લાગું છું? પણ લોકોએ કરી ટ્રોલ

ટીવીની જાણીતી એક્ટ્રેસે શેર કર્યા ગ્લેમરસ ફોટા, પુછ્યું-કેવી લાગું છું? પણ લોકોએ કરી ટ્રોલ

 | 9:45 pm IST

ટીવીની જાણીતી એક્ટ્રેસ નિયા શર્માએ સોશિયલ મીડિયામાં પોતાના ગ્લેમરસ ફોટો શેર કર્યા હતા. અને સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, હું કેવી લાગી રહી છું. જે બાદ સોશિયલ મીડિયામાં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયામાં સેલિબ્રિટીને ટ્રોલ કરવા એક સામાન્ય વાત છે. એક યુઝર્સે લખ્યું કે, પેટ બહાર નીકળ્યું છે. તો એકે લખ્યું કે, ફેટી ગર્લ. તો અન્ય એકે લખ્યું કે, તું મોટી થઈ ગઈ છું, ટમ્મી-મમ્મી દેખાઈ રહ્યું છે. તો અન્ય કેટલાય લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી. નિયા શર્માની આ તસ્વીરો પર અનેક લાઈક્સ અને કોમેન્ટ પણ મળ્યા છે. નિયા શર્મા છેલ્લી વખતે રિયાલિટી શો ખતરો કે ખેલાડી સિઝન 9માં જોવા મળી હતી. નિયાએ વ્હાઈટ કલરનું ફ્લોરલ ગાઉન અને શૂઝ પહેર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન