આ અભિનેત્રીની અદા છે નિરાળી, સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતા થયા ધડાધડ વાયરલ
ટીવી અભિનેત્રી નિર્મીત કૌર અહલુવાલિયા (Nirmit Kaur Ahluwalia) આજકાલ સોશિયલ મીડિયા (Social Media) વધારે સક્રિય જોવા મળી રહી છે. તે વારંવાર પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરતી રહે છે. આ અભિનેત્રી પોતાના બોલ્ડ અને સુંદર દેખાવના પગલે લોકોનું દિલ જીતી લે છે. હાલ જ તેણે સોશિયલ મીડિયા (Social Media) પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેને સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી પોતાની અદાઓથી ચાહકોના દિલમાં ઘર કરી લે છે. તો આવો નજર કરીએ અભિનેત્રીના આ હોટ અને ગ્લેમરસ PHOTOS પર…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન