tv actress rubina dilaik photos viral on social media
  • Home
  • Featured
  • ટીવીમાં કિન્નર વહુનુ પાત્ર ભજવનાર અભિનેત્રી રિયલમાં છે આટલી બોલ્ડ, તસવીરો શેર કરીને ચોંકાવ્યાં!

ટીવીમાં કિન્નર વહુનુ પાત્ર ભજવનાર અભિનેત્રી રિયલમાં છે આટલી બોલ્ડ, તસવીરો શેર કરીને ચોંકાવ્યાં!

 | 7:20 pm IST

ટીવી શોમાં જોવા મળતી લીડ અભિનેત્રીઓ સામાન્ય રીતે ખૂબ જ સરળ પોશાકમાં જોવા મળે છે. પરંતુ તે રિયલ લાઈફમાં એકદમ અલગ અવતારમાં જોવા મળતી હોય છે. રૂબીના દિલેક પણ એક એવી જ અભિનેત્રી છે. જે ટીવી શો શક્તિ: અસ્તિત્વ કે એહેસાસ કીમાં કિન્નર વહુનું પાત્ર ભજવીને ઘરે ઘરે ફેમસ થઈ છે. રૂબીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે તેના ચાહકો સાથે બોલ્ડ તસવીરો શેર કરતી જોવા મળી રહી છે.

આ દિવસોમાં તેના ઘણા ફોટો જોરદાર ચર્ચામાં છે. ક્યારેક તે સમુદ્રમાં આનંદ માણતી જોવા મળી તો ક્યારેક ઘરે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં તે અવાર નવાર ફેન્સ સાથે કંઈક કંઈક શેર કરતી રહે છે. એ જ રીતે હાલમાં તેની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન