ખૂબ બોલ્ડ અવતારમાં જોવા મળી આ TV એક્ટ્રેસ, જુઓ pics - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ખૂબ બોલ્ડ અવતારમાં જોવા મળી આ TV એક્ટ્રેસ, જુઓ pics

ખૂબ બોલ્ડ અવતારમાં જોવા મળી આ TV એક્ટ્રેસ, જુઓ pics

 | 12:46 pm IST

ટીવી એક્ટ્રેસ રૂમા શર્માની કેટલીક બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. એમણે સોશિયલ મીડિયા પર પોતાની અતિ બોલ્ડ તસવીરો શેર કરી છે. આગળની સ્લાઈડમાં જુઓ રૂમા શર્માની ટોપલેસ ફોટોશૂટની તસવીરો…

રૂમાનો જન્મ 6 ઓક્ટોબર 1995નાં રોજ દિલ્હીમાં થયો હતો. તેણે દિલ્હી યૂનિવર્સિટીમાંથી ભણતર પૂર્ણ કર્યુ છે. રૂમા શર્માએ બાળપણથી જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી. તેણે ફક્ત 6 વર્ષની ઉંમરે દિલ્હીનાં શ્રીરામ સેન્ટર ઓડિટોરિયમમાં તેનો પહેલો શો કર્યો હતો. રૂમા શર્માએ પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી એક્ટિંગનો કોર્સ કર્યો છે. બાદમાં તે મુંબઇથી તેનાં કરિયરની શરૂઆત કરી હતી.

રૂમા શર્માએ દૂરદર્શનના કેટલાંય ટીવી સીરિયલમાં કામ કર્યું છે. રૂમાએ ‘રાહુલ’, ‘જરા સી બાત’, ‘સાવધાન ઈન્ડિયા’, ‘ફીયર ફાઈલ્સ’ અને ‘શપથ’ જેવાં ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. રૂમા શર્મા ઘણી ટીવી એડવર્ટાઇઝમેન્ટમાં નજર આવે છે.

રૂમાને પહેલો બ્રેક દુરદર્શનનાં ટીવી શો જાસૂસ વિજયથી મળઅયો. આ સીરિયલને BBC વર્લ્ડ પ્રોડ્યુસ કરતું હતું. તે સાવધાન ઇન્ડિયા, ફીયર ફાઇલ્સ, શપથ જેવી સિરીયલ્સમાં કામ કરી ચુકી છે. રૂમા શર્મા સોશિયલ મીડિયા પર હંમેશા પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર એમણે પોતાના કેટલાય બિકીની પિક્સ શેર કર્યા છે.