ટીવી સ્ટાર રુસલાને શેર કર્યા પત્ની સાથેના એવા pics કે થયો સોશિયલ મીડિયા પર troll - Sandesh
  • Home
  • Photo Gallery
  • ટીવી સ્ટાર રુસલાને શેર કર્યા પત્ની સાથેના એવા pics કે થયો સોશિયલ મીડિયા પર troll

ટીવી સ્ટાર રુસલાને શેર કર્યા પત્ની સાથેના એવા pics કે થયો સોશિયલ મીડિયા પર troll

 | 10:59 am IST

પ્રખ્યાત ટીવી શો બાલિકા વધુમાં મુખ્ય ભૂમિકા ભજવનાર કલાકાર રુસલાન મુમતાઝ આજકાલ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તેની પત્ની સાથેની તસવીરો બની છે. રુસલાન તેની પત્ની સાથે થાઈલેન્ડમાં વેકેશન માણવા પહોંચ્યો છે. જ્યાં પત્ની નિરાલી મહેતાના જન્મદિવસની ઉજવણીની તસવીર શેર કર્યા પછી તેણે કેટલાક ફોટો શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. રુસલાને પત્ની સાથેની બાથટબવાળી તસવીરો શેર કરી દીધી છે. આ તસવીરો વાઇરલ થઈ ગઈ છે.