tv star shamin mannan bikini pictures viral on social media
  • Home
  • Photo Gallery
  • ‘સંસ્કાર…’ની વહુએ સોશિયલ મીડિયામાં પાર કરી તમામ હદ, હોટ PHOTOS જોઈ હક્કા-બક્કા થઈ જશો

‘સંસ્કાર…’ની વહુએ સોશિયલ મીડિયામાં પાર કરી તમામ હદ, હોટ PHOTOS જોઈ હક્કા-બક્કા થઈ જશો

 | 1:00 pm IST

સંસ્કાર ધરોહર અપની ટીવી સિરીયલ અને શોમાં વહુનો રોલ નિભાવી ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી શમીન ઘણી ફેમસ છે. અત્યારે હાલત એવી છે કે લોકો તેને તેના રિયલ નામથી ઓછી અને ભુમિના નામથી વધારે ઓળખે છે. હાલમાં તેના બિકીની ફોટૉઝ ઘણા વાયરલ થઈ રહ્યા છે.

અભિનેત્રીએ મલ્ટી કલરની બિકીની પહેરીને ફોટોશુટ કરાવ્યું અને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. લોકોને આ અવતાર પસંદ પડી રહ્યો છે અને સારી સારી કોમેન્ટ કરી રહ્યા છે. શમીનની આ વેકેશન તસવીરોમાં તે ખુબ સુંદર લાગી રહી છે. તો જુઓ અહીં ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન