'સસુરાલ સિમર કા' ની અભિનેત્રી દીપિકા પર ચઢ્યો શોએબનો રંગ, જુઓ મહેંદી સેરેમનીનાં ફોટો - Sandesh
NIFTY 10,394.50 -16.40  |  SENSEX 33,787.38 +-48.36  |  USD 64.9150 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘સસુરાલ સિમર કા’ ની અભિનેત્રી દીપિકા પર ચઢ્યો શોએબનો રંગ, જુઓ મહેંદી સેરેમનીનાં ફોટો

‘સસુરાલ સિમર કા’ ની અભિનેત્રી દીપિકા પર ચઢ્યો શોએબનો રંગ, જુઓ મહેંદી સેરેમનીનાં ફોટો

 | 2:50 pm IST

ટીવી અભિનેત્રી દીપિકા કક્ક્ડ અને શોએબ ઈબ્રાહિમ જલ્દી લગ્નનાં બંધનમાં જોડાવાનાં છે. બંનેના લગ્નની સેરેમની શરૂ થઈ ગઈ છે. દીપીકા અને શોએબઅ હલ્દી સેરેમની સાથે જ સેલિબ્રેટ કરી હતી. તેમજ તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. તેવી જ રીતે દીપીકા અને શોએબઅ મહેંદી સેરેમની પણ સાથે સેલિબ્રેટ કરી હતી. તમને જણાવી દઈએ કે 22 ફેબ્રુઆરીએ ભોપાલમાં દીપીકા અને શોએબ લગ્ન કરવા જઈ રહ્યા છે. શોએબએ પોતાના હાથમાં દીપિકાનું નામ મહેંદીથી લખ્યું હતું.