twist to make these position more pleasurable lifestyle
  • Home
  • Featured
  • મિશનરી સેક્સ પોઝિશનથી આ રીતે બનાવો સેક્સને મજેદાર

મિશનરી સેક્સ પોઝિશનથી આ રીતે બનાવો સેક્સને મજેદાર

 | 1:34 pm IST

એમાં કોઈ શંકાને સ્થાન નથી કે અલગ અલગ સેક્સ પોઝીશન અપનાવવાથી સેક્સમાં આનંદને બમણો કરી શકાય છે જેમાં ખાસ તો મિશનરી સેક્સ પોઝિશન ખુબજ પસંદ કરવામાં આવે છે. આના કારણે પોઝિશનમાં બંને પાર્ટનરની વચ્ચે આંખોનો સંપર્ક રહેતા ખુબજ આનંદ અનુભવી શકશો. સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ રહે છે અને આ પોઝીશન ખુબજ સુવિધાજનક હોય છે. ફક્ત એક ટ્વીટ્સ અને મિશનરી પોઝીશન બની જશે ખુબજ આનંદદાયક કેવી રીતે જાણો અમારી સાથે.

મળે છે વધારે પેનિટ્રેશન
મિશનરી સેક્સ પોઝિશનની ખાસીયત છે કે આવા કપલ જેમની વચ્ચે હાઈટનું વધારે પડતુ અંતર હોય. તેમને આ પોઝિશનમાં વધારે સુખ મળે છે. આવામાં મિશનરી સેક્સ પોઝિશન બહેતર અને સ્પાઈસી બનાવવા ટ્રાઈ કરો નવા નવા ટ્વિસ્ટ.

તકીયાને આ રીતે ઉપયોગમાં લો
ટ્વિસ્ટ એ છે કે તમે તમારા માથાની જગ્યાએ તકીયાને ફીમેલ પાર્ટનરના buttની નીચે લગાવો. જો એકથી કામ ન બને તો 2-3 તકીયા રાખી દો. આ સેક્સ પોઝિશનથી મજા બેવડાશે. આનાથી એંગલ સારો થશે અને ફીમેલ પાર્ટનરને વધારે ઓર્ગેઝમ મળશે.

સેક્સ લાઈફને વધારે મજબુત કરવા એક્સપિરિમેન્ટ કરવા તૈયાર રહો. મિશનરી સેક્સ પોઝિશનની સાથે તમે બીજુ પણ કરી શકશો. સેક્સમાં ખુબજ રોમાંચ અને ઉત્તેજના વધી જશે.

આ Video જુઓ: આ ખાસ અંગને દબાવવાથી વધતા વજનની સમસ્યાથી મળશે છૂટકારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન