two headed most venomous snake russells viper found maharashtra video viral
  • Home
  • Featured
  • OMG! આ બે મોઢા વાળો સાપ છે સૌથી ખતરનાક, કરડ્યાની થોડીક સેકન્ડમાંજ થઇ જશે મોત – Video

OMG! આ બે મોઢા વાળો સાપ છે સૌથી ખતરનાક, કરડ્યાની થોડીક સેકન્ડમાંજ થઇ જશે મોત – Video

 | 12:03 pm IST

ગુરુવારે મહારાષ્ટ્રમાં બે માથાના સાપને પકડ્યો હતો. આ દુર્લભ બે માથાવાળા રસેલ વાઇપરને કલ્યાણના ગાંધારા રોડ વિસ્તારમાં બચાવી લેવામાં આવ્યો હતો. આ વીડિયો એકદમ વાયરલ થઈ રહ્યો છે તેની લંબાઈ 11 સે.મી. છે અને તેના દરેક જોડિયા માથાની લંબાઈ લગભગ 2 સે.મી. છે. રસેલ વાઇપર એ ભારતમાં જોવા મળતા સૌથી ઝેરી સાપ પ્રજાતિમાંનો એક છે, અને સાપના કરડવાની સૌથી વધુ ઘટના માટે જવાબદાર જાતિઓમાંની એક છે.

સાપનો આ વીડિયો ટ્વિટર પર ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદા દ્રારા શેર કરવામાં આવ્યો હતો. નંદાએ આ ક્લિપ શેર કરતા લખ્યું મહારાષ્ટ્રમાં બે મોં વાળા રસેલ વાઇપરને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. અસમાન્ય દેખાવવાના કારણ જંગલમાં જીવિત રહેવાની આશા ઓછી છે. રસેલ વાઇપર સૌથી ઝેરીલા સાપોની તુલનામાં અનેક ગણો ખતરનાક હોય છે. કારણકે તે તમને ત્યારે પણ પરેશાન કરે છે. જ્યારે તમે શરૂઆતમાં કરડવાથી બચો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન