Video Viral Of Two Lion Doing Fun In Gir Forest
  • Home
  • Videos
  • ગીર: 2 સિંહો જોવા મળ્યા મસ્તીનાં મૂડમાં, જોઇલો મજેદાર વિડીયો

ગીર: 2 સિંહો જોવા મળ્યા મસ્તીનાં મૂડમાં, જોઇલો મજેદાર વિડીયો

 | 12:50 pm IST

ગીર જંગલમાં સિંહો મસ્તી કરતા હોય તેવો વધુ એક વિડીયો લાયરલ થયો છે. બંને સિંહોની મસ્તી કેમેરામાં કેદ થઈ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બંને સિંહો એક-બીજા સાથે મસ્તી કરી રહ્યા છે. કેમેરામાં ડાલામથ્થા મસ્તી કરતા કેદ થયા છે. આ પહેલા પણ સિંહો મસ્તી કરતા હોય તેવા ઘણા વિડીયો વાયરલ થયા છે. જોઇલો સિંહોનો મજેદાર મસ્તીનો આ વિડીયો.