NIFTY 10,451.80 -0.70  |  SENSEX 33,731.19 +45.63  |  USD 64.6750 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • બનાસકાંઠામાં ટાંકીમાં પડી જવાથી 2 બાળકીના મોત

બનાસકાંઠામાં ટાંકીમાં પડી જવાથી 2 બાળકીના મોત

 | 11:06 pm IST

+
બનાસકાંઠાના ધાનેરાના ફતેપુર ગામમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી બે બાળકીના મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બંને બાળકીના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને સોંપી દેવા તજવીજ હાથ ધરવામા આવી છે.

બાળકીઓ કેવી રીતે પાણીના ટાંકામાં ડૂબી ગઈ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.