કોડીનારમાં તલવાર અને લાકડીના ઝાટકા, 2 લોકો વચ્ચે બબાલનો વીડિયો વાયરલ - Sandesh
  • Home
  • Videos
  • કોડીનારમાં તલવાર અને લાકડીના ઝાટકા, 2 લોકો વચ્ચે બબાલનો વીડિયો વાયરલ

કોડીનારમાં તલવાર અને લાકડીના ઝાટકા, 2 લોકો વચ્ચે બબાલનો વીડિયો વાયરલ

 | 11:36 am IST

ગીર સોમનાથના કોડીનારના છાછર ગામે બબાલ થઇ હતી, 2 લોકો વચ્ચે બબાલનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 2 શખ્સો વચ્ચે તલવાર અને લાકડીથી મારામારી થઇ રહી છે તે તમે વીડિયોમાં સાફ જોઇ શકો છો. આ મામાલામાં હજુ સુધી કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધાઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન