two simple steps you can take to determine if your email account hack
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું તમારૂ Email account થઈ ચુક્યું છે Hack? ફક્ત બે સરળ સ્ટેપમાં મેળવો જાણકારી

શું તમારૂ Email account થઈ ચુક્યું છે Hack? ફક્ત બે સરળ સ્ટેપમાં મેળવો જાણકારી

 | 11:31 am IST
  • Share

શું તમને પણ લાગે છે કે તમારૂ ઈમેલ એકાઉન્ટ(Email Account) હેક થઈ ચુક્યું છે. જો તમને થોડો પણ શક હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને જણાવી રહ્યા છીએ ઓવો ઉપાય જેની તમે ચપટી વગાડતા જાણી શકશો કે તમારૂ એકાઉન્ટ હેક છે કે નહીં.

ફેસબુકથી લીક થયો ડેટા

તાજેતરમાં આવેસા કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબૂક પરથી કરોડો લોકોનો ડેટા લીક થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતના લગભગ 60 લાખ લોકોને ડેટા લીક થયો છે.

ભારતીય પેમેન્ટ એપથી પણ ડેટા લીક થયા હતા

પેમેન્ટ એપ Mobikwikથી પણ કેટલાક યૂઝર્સના ડેટા લીક થયા હતા. આ મામલે ખુદ રિઝર્વ બેંક ઓઉ ઈન્ડિયાએ તપાસના આદેશ આપ્યા હતા.

આ રીતે ચેક કરો

જો તમને પણ લાગે કે તમારૂ ઈમેલ એકાઉન્ટ હેક થયું છે તો તમે haveibeenpwned.com પર જઈને ચેક કરી શકો છો. જાણકારી અનુસાર તમે haveibeenpwned.comમાં તમારૂ ઈમેલ આઈડી નાખીને હેકિંગ વિશે જાણકારી મેળલી શકો છો. જો સિગ્નલ ગ્રીન આવે છે તો તમે સુરક્ષિત છો અને જો માહિતી બ્રાઉન કલરમાં બતાવે તો સમજી લો કે તમારૂ એકાઉન્ટ હેક થઈ ચુક્યું છે.

ફટાફટ બદલો પાસવર્ડ

જો સિસ્ટમમાં હેકિંગનો ખતરો લાગે તો તાત્કાલિક તમારા ઈમેલ એકાઉન્ટનો પાસ વર્ડ બદલી નાખો. તમારો પાસવર્ડ હંમેશા સ્ટોંગ રાખે જેથી હેકિંગથી બચી શકાય.

આ વીડિયો પણ જૂઓ: રાજકોટ કોરોના કેસ વધતા ઓક્સિજન ડિમાન્ડમાં વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન