two us nri donated fourteen crore rupees dd Sri Venkateswara Temple
  • Home
  • Featured
  • બે NRIની અપાર ઉદારતા, સતત બીજી વખત વેંકટેશ્વર મંદિરમાં આટલા કરોડનું દાન

બે NRIની અપાર ઉદારતા, સતત બીજી વખત વેંકટેશ્વર મંદિરમાં આટલા કરોડનું દાન

 | 3:51 pm IST

કળિયુગનાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના મંદિરમાં ભક્તો મોટા પાયે દાન ધર્મ કરે છે અને લોકોની આ મંદિર સાથે અપાર શ્રધ્ધા જોડાયેલી છે. હવે આ લિસ્ટમાં અમેરિકાનાં બે NRIએ તિરુમલામાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીનાં મંદિરમાં 14 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

વરલક્ષ્મીનાં અવસર પર એનઆરઆઈનાં પરિવારનાં સદસ્યો સાથે ભગવાનનાં દર્શન કર્યા. તેણે 14 કરોડ રૂપિયાનો ડીડી ત્યાંના વિશેષ અધિકારી એવી ધર્મા રેડ્ડીને સોંપ્યો છે. તેણે 14 કરોડ રૂપિયાનો ઉપયોગ કોઈ વિવિધ પ્રકારનાં સામાજિક કાર્યોમાં કરવા માટે ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ બે એનઆરઆઈ ભક્તોએ બીજી વખત એટલી ભારે ભરખમ રકમ દાન રૂપે ટીટીડીને આપી છે. ગયા વર્ષે જુલાઈમાં આ જ બે એનઆઈઆરએ 13.5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

આ વીડિયો પણ જુઓ: ધંધુકાનું બાજરડા ગામ પાણીના પ્રવાહમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન