NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ ટેણિયાએ એવા અંદાજમાં બર્થડે કેન્ડલ બૂઝવી, કે વિચારમાં પડી જશો

આ ટેણિયાએ એવા અંદાજમાં બર્થડે કેન્ડલ બૂઝવી, કે વિચારમાં પડી જશો

 | 2:02 pm IST

બાળકોની હરકતો હંમેશા દિલને છૂ જાય તેવી હોય છે. પરંતુ ક્યારેક તેઓ એવુ કરી બેસતા હોય છે કે, તેના પર ભરોસો કરવો મુશ્કેલ બને છે. હાલ ઈન્સ્ટાગ્રામ પર એક બાળકોનો વીડિયો શેર થયો છે. આ વીડિયોમાં બે વર્ષનો બાળક એવા અંદાજમાં બર્થડે કેક પર લગાવેલી કેન્ડલને બૂઝવે છે, એ જોઈને તમે હેરત પામી જશો. વીડિયો જોઈને તમે એમ જ કહેશો કે, આ બાળક આગળ જઈને ફુટબોલર બનશે. આ વીડિયો પર કોમેન્ટ્સ પર જોરદાર આવી છે. કેટલાકે તો એવું કહ્યું કે, આ બાળક આગળ જઈને મોટા કારનામા કરશે.