Typhoon Jebi hits Japan Strongest Storm
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : જાપાનમાં એવું તે ચક્રવાત ફૂંકાયું કે રસ્તે ચાલતી ગાડીઓ ઉંધી પડવા લાગી

Video : જાપાનમાં એવું તે ચક્રવાત ફૂંકાયું કે રસ્તે ચાલતી ગાડીઓ ઉંધી પડવા લાગી

 | 10:17 pm IST

જાપાનમાં આજે 25 વર્ષનું સૌથી ભયાવહ વાવાઝોડું આવ્યું હતું. પશ્ચિમી જાપાનમાં બપોરે 216 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાતી વાવાઝોડું ફૂંકાયું હતું. આ વાવાચોડું એટલું ભયાનક હતું કે રસ્તે ચાલતી કે ઉભેલી મોટરકારો રીતસરની ઉંઠા માથે વળી જતી હતી. કેટલીક ઠેકાણે તો મકાનની છત પણ ઉડી ગઈ હતી. આ વાવાઝોડાએ જાપાનમાં રીતસરની તારાજી સર્જી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન