BhaktiWithSandesh Narayana Demon Gayasur How was Bhakti
  • Home
  • Featured
  • જાણો નારાયણના પરમ ભક્ત એવા દૈત્ય ગયાસુરની કેવી હતી ભક્તિ, Video

જાણો નારાયણના પરમ ભક્ત એવા દૈત્ય ગયાસુરની કેવી હતી ભક્તિ, Video

 | 8:25 am IST

આજે છે વૈશાખ વદ સાતમ અને રવિવાર. આમ તો શ્રી હરિ વિષ્ણના ભક્તોની સંખ્યા અપરંપાર છે પરંતુ આજે વાત કરીશુ નારાયણના પરમ ભક્ત એવા દૈત્ય ગયાસુરની. ભારત દેશમાં આવેલુ ગયા ધામ કહેવાય છે મોક્ષ નગરી. પરંતુ શુ આપને ખ્યાલ છે કે દૈત્ય ગયાસુરના નામ પરથી જ આ નામ પડ્યુ છે. કારણ કે તે હતો શ્રી હરિ વિષ્ણુનો પરમ ભક્ત.

ભગવાન વિષ્ણુ પોતાના વરદાનોથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. તેઓ એ ક્યારેય નથી જોતા કે તેમનો ભક્ત કોણ છે તે દેવ છે કે દૈત્ય. તેમની આરાધના કરવાથી પ્રસન્ન થઈ જ્યારે દૈત્ય વરદાન માગે અને પછી તેનો દુરપયોગ પણ કરે આમ છતા ભગવાન તો તેમને વરદાન આપે જ. ભગવાન એ પણ જાણતા જ હોય કે તેમના ભક્તોને જ તકલીફ થશે આમ છતા ભગવાન તેમને વરદાન આપે.

આપણે ત્યાં શાસ્ત્રોમાં એવી કેટલીયે કથાઓ છે જેમા ઉલ્લેખ છે કે ભગવાનના એક વરદાનથી દૈત્યોની આસુરી શક્તિ વધી જાય છે. કેવી હતી ગયાસુરની વિષ્ણુ ભક્તિ અને નારાયણની કૃપા તેના પર કેવી રીતે થઈ આવો જાણીએ આ રોચક કથા દ્વારા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન