Unbelievable: 20 Children Came out of School Auto in Surat, Video Viral
  • Home
  • Featured
  • VIDEO: સુરતમાં સ્કૂલ રીક્ષામાંથી એક બાદ એટલાં બાળકો નીકળ્યા કે, પોલીસવાળા પણ આંખો ચોળતાં રહી ગયા

VIDEO: સુરતમાં સ્કૂલ રીક્ષામાંથી એક બાદ એટલાં બાળકો નીકળ્યા કે, પોલીસવાળા પણ આંખો ચોળતાં રહી ગયા

 | 5:40 pm IST

સુરતમાં એક એવો વીડિયો વાઈરલ થયો છે, જેને જોઈને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. એક રીક્ષામાં પાંચ-છ નહીં પણ 20-20 બાળકો ઘેટાં-બકરાંની જેમ ઠૂસવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે રીક્ષાને અટકાવીને બાળકોને બહાર કાઢ્યા તો પોલીસ પણ પોતાની આંખો ઉપર વિશ્વાસ ન કરી શકી. પોલીસવાળાઓએ બાળકોને એક બાદ એક નીચે ઉતારીને લાઈનમાં ઉભા રાખ્યા હતા. અને તેઓની ગણતરી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન