ઓ નન્હે સે ફરિશ્તે, તુમને ઐસા કિયા કરિશ્મા, સારી દુનિયામે હૈ તુમ્હારે ચર્ચે - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ઓ નન્હે સે ફરિશ્તે, તુમને ઐસા કિયા કરિશ્મા, સારી દુનિયામે હૈ તુમ્હારે ચર્ચે

ઓ નન્હે સે ફરિશ્તે, તુમને ઐસા કિયા કરિશ્મા, સારી દુનિયામે હૈ તુમ્હારે ચર્ચે

 | 10:58 am IST

આઈસીસી અન્ડર-19 વર્લ્ટ કપ જીતનાર ભારતીય ટીમ સોમવારે ન્યુઝિલેન્ડથી ભારત પરત આવી ત્યારે મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ)ના વરિષ્ઠ અધિકારીઓએ આ ખેલાડીઓને આવકાર્યા અને બિરદાવ્યા હતાં. ભારત ચોથીવાર અન્ડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે.  અગાઉ મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી અને ઉનમુક્ત ચંદે ભારતને આ ટ્રોફી અપાવી હતી.

ન્યુઝિલેન્ડમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં ભારતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના આઠ વિકેટે હરાવ્યું હતું અને સેમી ફાઈનલમાં પાકિસ્તાનને પછાડ્યું હતું.