under water photos of shruti haasan went viral on social media
  • Home
  • Featured
  • ધગધગતા તડકામાં શ્રુતિ હાસને શેર કરી અંડરવોટર બોલ્ડ તસવીરો, ફેન્સને ઠંડીનો અહેસાસ થયો!

ધગધગતા તડકામાં શ્રુતિ હાસને શેર કરી અંડરવોટર બોલ્ડ તસવીરો, ફેન્સને ઠંડીનો અહેસાસ થયો!

 | 3:15 pm IST

બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હાસન પોતાને ‘વોટર બેબી’ કહે છે. દિગ્ગજ અભિનેતા કમલ હાસનની પુત્રી શ્રુતિએ તેની કેટલીક જૂની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે અંડરવોટર છે. શ્રુતિએ તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘વોટર બેબી #થ્રોબેક’. શ્રુતિએ તેના ચહેરાની પણ એક તસવીર શેર કરી હતી, જેમાં તેણીની આંખમાં બે બર્થ માર્ક દર્શાવતી જોવા મળી હતી.

શ્રુતિએ લખ્યું, ‘હા, આ મારી આંખમાં રહેલા બર્થના માર્ક છે-ના, આ અંગે કોઈ વિચિત્ર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. ના, તે કોઈ રોગ નથી, તે પિમ્પલ્સની જેમ હલકા અને ઘાટા હોય છે- હા તે ખૂબ જ સામાન્ય છે – હા હું વર્ષોથી તેમાં રહું છું અને મને લાગે છે કે તે ખૂબ જ વિશેષ છે. હવે શ્રુતિની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન