Union Minister Harsimrat Kaur gets Emotional while talking about Kartarpur Corridor
  • Home
  • Videos
  • Featured Videos
  • અને અચાનક જ પાકિસ્તાનની ધરતી પર કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર ભાવુક થઈ ગયા

અને અચાનક જ પાકિસ્તાનની ધરતી પર કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર ભાવુક થઈ ગયા

 | 12:09 am IST

પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ કોરિડોરની આધારશિલા રાખવાના પ્રસંગે ભારતની કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદ બોલતા બોલતા અચાનક ભાવુક થઈ ગયા હતાં. ભાવુક અવાજે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં મારૂ કોઈ મિત્ર નથી કે નથી કોઈ સગું, પણ મને આજ બાબા નાનકદેવનો બોલાવો મળી ગયાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન