Union Minister Smriti Irani plays volleyball with Amethi voters
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : ચૂંટણી પ્રચાર કરવા આવેલા સ્મૃતિ ઈરાની છોકરાઓ ભેગા રમવા લાગ્યા વોલીબોલ

Video : ચૂંટણી પ્રચાર કરવા આવેલા સ્મૃતિ ઈરાની છોકરાઓ ભેગા રમવા લાગ્યા વોલીબોલ

 | 6:55 pm IST

કેન્દ્રીય મંત્રીએ અને અમેઠીથી ભાજપની ઉમેરવાદ સ્મૃતિ ઈરાની હાલ અમેઠી સહિત દેશભરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. તેઓ લોકો વચ્ચે જઈને ભાજપ માટે મત માંગી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ ગૌરીગંજના મવઈ ગામ પહોંચ્યા હતાં. અહીં તેઓ વોલીબોલ રમવા લાગ્યા હતાં.

કેન્દ્રીય કાપડ મંત્રી સાડી પહેરેલી હોવા છતાંયે વોલીબોલ કોર્ટમાં ઉતર્યા હતાં. પ્રચાર માટે આવેલા સ્મૃતિ ઈરાની વોલીબોલ રમ્યા પણ હતાં. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીને વોલીબોલ રમતા જોવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. આ દરમિયાન મેદાન પર ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ ના નારા લાગ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન