Unique importance of Shri Harihar Maruti Tirthdham, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શ્રી હરિહર મારૂતિ તીર્થધામનું અનોખુ મહત્વ, દર્શન માત્રથી મનોકામના થશે પૂર્ણ, Video

શ્રી હરિહર મારૂતિ તીર્થધામનું અનોખુ મહત્વ, દર્શન માત્રથી મનોકામના થશે પૂર્ણ, Video

 | 9:56 am IST
  • Share

આજે છે જેઠ સુદ બીજ અને શનિવાર..આજે શનિવાર હોવાથી કરીશુ હનુમાનજી અને શનિદેવની આરાધના…સૌ પ્રથમ પવનપુત્રની આરતી દ્વારા કરીશુ ધન્યતાની પ્રાપ્તિ…સાથે જ અમદાવાદનાં વૈષ્ણોદેવી વિસ્તારમાં નિર્મિત હનુમાનજીનાં અનોખા ધામનાં દર્શન પણ કરીશુ .

તો ભજનવંદના દ્વારા ભજીશુ શનિ મહારાજને અને ખાસ વાતમાં કયા કાર્યોમાં ભાગ્યમાં તિલક હોવુ અતિ આવશ્યક છે.
અમદાવાદમાં આવેલા શ્રી હરિહર મારૂતિ તીર્થધામનું મહાત્મય અનોખુ છે.

અહી હનુમાનજીના દર્શન કરવાથી તમામ મનોકામના પૂરી થતી હોવાની ભક્તોની આસ્થા છે….સૌથી મોટી વિપ્રાચીનતમ ઇતિહાસ ધરાવતુ આ મંદિર કેમ બન્યુ છે તીર્થસ્થળ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન