Unseen Picture Of Manohar Parrikar
  • Home
  • Photo Gallery
  • Photos: હાફ શર્ટ, સેન્ડલ, અને સ્કૂટરની સવારી…નેતા નહીં આમ આદમી હતા પારિકર

Photos: હાફ શર્ટ, સેન્ડલ, અને સ્કૂટરની સવારી…નેતા નહીં આમ આદમી હતા પારિકર

 | 10:09 am IST

કેન્સરના લીધે મનોહર પારિકરના નિધનથી દેશ માત્ર એક પૂર્વ રક્ષામંત્રી અને ગોવાના મુખ્યમંત્રી જ ગુમાવ્યા નથી, પરંતુ સાદગીથી ભરેલા એક રાજનેતા ગુમાવ્યા છે જે હકીકતમાં આમ આદમી હતા. હાફ સ્લીવ શર્ટ અને પગમાં સેન્ડલ પહેરી પારિકર સંસદ પહોંચતા હતા. તેમને સ્કૂટરની પાછળની સીટ પર બેસવું પસંદ નહોતું. વિપક્ષ પણ તેમની સાદગીથી કાયલ હતું. તો આવો આજે આપણે તેમના જીવન સાથે જોડાયેલી એકદમ સરળ તસવીરો જોઇ તમને પણ કહેવાનું મન થશે હાઉસ ધ જોશ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન