UP Man and Police Video goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • જ્યારે ‘100’ નંબર પર ફોન કરી શખ્સે બોલાવી દીધી પોલીસ અને પછી થઈ જોવા જેવી

જ્યારે ‘100’ નંબર પર ફોન કરી શખ્સે બોલાવી દીધી પોલીસ અને પછી થઈ જોવા જેવી

 | 1:09 pm IST

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ અને સાંભળીને તેમ હસી હસીને લોટપોટ થઈ જશો. આ વીડિયો યુપીનો છે જ્યાં એક શખ્સે લિફ્ટ લેવા માટે ‘100’ નંબર પર ફોન કરી પોલીસને બોલાવી.

જી હાં, વીડિયોમાં તમે સાંભળી શકો છો કે કેવી રીતે વ્યક્તિ ‘100’ નંબર પર ફોન કરવાનું કારણ બતાવે છે. પોલીસે જ્યારે તેને પૂછ્યું કે 100 નંબર પર ફોન કેમ કર્યો તો આ શખ્સ કોઈ પણ ડર વગર બેબાક થઈને કહે છે કે ગન્નૌર જવા માટે આ હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો કારણે કે તેની પાસે બસમાં જવા માટે પૈસા નહોતા. જોકે આ વ્યક્તિ કોણ છે તે વિશે હાલ કોઈ માહિતી નથી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને જોઈ ઘણો આનંદ માણી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન