up police personnel pointing their guns at commuters video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • પિસ્તોલનો પાવર, બંદુક બતાવીને રસ્તા પર લોકો સામે પોલીસની દબંગાઈનો VIDEO

પિસ્તોલનો પાવર, બંદુક બતાવીને રસ્તા પર લોકો સામે પોલીસની દબંગાઈનો VIDEO

 | 11:29 am IST

ઉતર પ્રદેશના બદાયું જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસની દંબગાઈ જોવા મળી રહી છે. પોલીસવાળા જે લોકો રસ્તા પરથી નીકળે એના હાથ ઉપર કરાવે અને પછી વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે. બંદુક સામે રાખીને પોલીસનું આ રીતે ચેકિંગ કરવું એ હવે હોબાળો કરાવી શકે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કઈ રીતે ત્યાંથી પસાર થતા લોકોને ધમકાવી રહી છે અને બંદુક સામે રાખીને ડરાવી રહી છે. તેમાં સાંભળવા મળી રહ્યું છે કે, તમારા હાથ ઉપર કરો. તમારા પગ ખોલી નાખો. જો હાથ નીચે કર્યા તો ગોળી મારવામાં આવશે. પછી એમ ન કહેતા કે કેમ ગોળી મારી. તમને ગોળી મારી દેવામાં આવશે. તો જુઓ અહીં પોલીસની દબંગાઈનો વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન