uri the surgical strike katrina kaif ranveer singh attend
  • Home
  • Featured
  • PHOTOS: ઉરીના સ્પેશિયલ સ્ક્રીનિંગ પર પહોંચ્યા રણવીર સિંહ, કેટરીના કૈફ

PHOTOS: ઉરીના સ્પેશિયલ સ્ક્રીનિંગ પર પહોંચ્યા રણવીર સિંહ, કેટરીના કૈફ

 | 1:18 pm IST

વિકી કૌશલની ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક 11 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. ફિલ્મએ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી ખાતપ ખોલ્યુ છે. હાલમાંજ આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગ વિક્કી કૌશલ તરફથી રાખવામાં આવ્યુ હતુ.

વિક્કી કૌશલની સાથે સ્ક્રીનિંગ પર પ્રિયા પ્રકાશ આવી પહોંચી હતી. પ્રિયાના આવવાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આગામી ફિલ્મમાં બોલીવુડની ફિલ્મમાં ચમકશે. બોલીવુડના સિતારાઓએ સ્ક્રીનિંગમાં ફિલ્મની ટીમની ખુબજ પ્રશંસા કરી હતી. સાથે સાથે વિક્કી કૌશલ સાથે મસ્તી કરતી સિમ્બા ટીમ જોવા મળી હતી.

સ્ક્રીનિંગમાં નેહા ધુપિયા અંગત બેદી સાથે આવી હતી. ભુમિ પેડનેકર પણ સ્ક્રીનિંગમાં આવી પહોંચી હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વિક્કી કૌશલને સપોર્ટ કરવા રણવીર સિંહ, રોહિત શેટ્ટી, વરૂણ ધવન અને કેટરીના કૈફ પહોંચ્યા હતા. ઉરી ફિલ્મમાં યામી ગૌતમ લીડ રોલ નિભાવી રહી છે. ફિલ્મમાં તેના કામની ખુબજ પ્રશંસા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન