Ursavhi rautela glamours photos goes viral on Internet
  • Home
  • Featured
  • એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પિંક બિકિનીમાં તસવીર કરી પોસ્ટ, જોઈ ફેન્સના ઉડી ગયા હોશ…જુઓ Photos

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પિંક બિકિનીમાં તસવીર કરી પોસ્ટ, જોઈ ફેન્સના ઉડી ગયા હોશ…જુઓ Photos

 | 4:23 pm IST

કોરોના વાયરસના કારણે સંપૂર્ણ દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન છે. જેથી બોલિવૂડમાં કામકાજ ઠપ છે. ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પોતાના ઘરે ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. ત્યારે કેટલાક સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહી પોતાની તસવીર અને વીડિયો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.

આ ક્રમમાં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા એક બિકિની તસવીર તાજેતરમાં વાયરલ થઈ છે. જેમાં સ્વીમિંગ પૂલમાં નજરે આવી રહી છે. આ તસવીરમાં તે ખૂબ જ ગોર્જિયસ નજરે આવી રહી છે. આ તસવીરમાં ઉર્વશી પિંક બિકિનીમાં હોટ અંદાજમાં દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઉર્વશી તેના હોટ અને ગ્લેમરસ અંદાજના કારણે જાણીતી છે. ઉર્વશી પોતાને ફિટ રાખવા માટે પણ ઓળખાય છે. તે સતત તેની વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન