urvashi dholakia shares sizzling swimming pool pictures
  • Home
  • Featured
  • અભિનેત્રીએ જૂના દિવસો યાદ કરીને શેર કરી બિકીની તસવીરો, સોશિયલ મીડિયામાં આગ લાગી ગઈ!

અભિનેત્રીએ જૂના દિવસો યાદ કરીને શેર કરી બિકીની તસવીરો, સોશિયલ મીડિયામાં આગ લાગી ગઈ!

 | 10:31 pm IST

હાલમાં દેશ કોરોના ચેપ સામે સંઘર્ષ કરી રહ્યો છે. દરેક જણ લોકડાઉનમાં તેમના ઘરોમાં કેદ છે. આવી સ્થિતિમાં, સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે જોડાયેલા છે. સેલેબ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ચાહકો સાથે તેમની અપડેટ્સ શેર કરી રહ્યાં છે. ઉર્વશી ધોળકિયા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

ટીવીની આ અસલ ‘કોમોલિકા’એ કેટલીક જૂની તસવીરો શેર કરી છે, જેનાથી આકરા ઉનાળામાં ફેન્સ હળવાશ અનુભવે એવું છે. ઉર્વશીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તે સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે. લાલ બિકીનીમાં ઉર્વશીની તસવીરો ધૂમ મચાવી રહી છે. કેપ્શનમાં ઉર્વશીએ લખ્યું કે આઝાદી. તો જુઓ ઉર્વશીના ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન