Urvashi Rautela danced wearing only a t-shirt and video goes viral
  • Home
  • Featured
  • ઉર્વશી રૌતેલાએ માત્ર ટી-શર્ટ પહેરીને કર્યો ડાન્સ, વીડિયો જોઈને ફેન્સની આંખો પહોળી જ રહી ગઈ!

ઉર્વશી રૌતેલાએ માત્ર ટી-શર્ટ પહેરીને કર્યો ડાન્સ, વીડિયો જોઈને ફેન્સની આંખો પહોળી જ રહી ગઈ!

 | 5:45 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેના ફિલ્મ્સ કરતાં વધારે તેના ફોટો અને વીડિયોને લઈ ચર્ચમાં આવતી રહે છે. તે અવાર નવાર ફોટો અને વીડિયો શેર કરી રહ્યા છે. તે હંમેશા કોઈને કોઈ વાતને લઈ ચર્ચમાં રહેતી અભિનેત્રી છે. ક્રિકેટરો સાથે અફેરના સમાચારોને લઈને પણ તે ખુબ ચર્ચામાં રહે છે. વિશેષ વાત એ છે કે બોલિવૂડના કોઈપણ અભિનેતાને બદલે તેનું નામ ઘણીવાર ક્રિકેટરો સાથે જોડાયેલું રહ્યું છે.

હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ક્રિકેટ સ્ટેડિયમમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. પરંતુ આ વીડિયો જૂનો છે અને ચર્ચામા આવવા પાછળનું કારણ છે તેના કપડાં. તેણે માત્ર ટી શર્ટ પહેરીને ડાન્સ કર્યો છે અને હાલમાં તે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેના ફેન્સ પણ આ બોલ્ડ અવતાર પસંદ કરી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન