Urvashi Rautela got out of the luxurious car and got trapped
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઉર્વશી રૌતેલા આલિશાન કારમાંથી ઉતરતી વખતે બરોબરની ફસાઈ ગઈ, ફોટો થયા વાયરલ

ઉર્વશી રૌતેલા આલિશાન કારમાંથી ઉતરતી વખતે બરોબરની ફસાઈ ગઈ, ફોટો થયા વાયરલ

 | 2:31 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ છે અને આજકાલ તે પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં જે તેણે પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે આલીશાન લેમ્બોર્ગિની કારમાંથી  ઉતરતી દેખાઈ રહી છે. આ ફોટોમાં ઉર્વશી પીળા કલરની સુંદર કારમાંથી બહાર નિકળનો પ્રયત્ન કરી રહી છે. ફોટો જોઈને લાગી રહ્યું છે કે ઉર્વશીને કારમાંથી બહાર નિકળવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. આ ફોટોમાં અભિનેત્રી પ્રોફેશનલ આઉટફિટમાં નજરે પડી રહી છે. જુઓ આ Photos…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન