Urvashi Rautela is hot in high black dress see pics
  • Home
  • Featured
  • અંગ પ્રદર્શિત કરવાની શોખીન ઉર્વશીએ ફરીથી બ્લેક ડ્રેસમાં જલવો બતાવ્યો, બોલ્ડ તસવીરો વાયરલ

અંગ પ્રદર્શિત કરવાની શોખીન ઉર્વશીએ ફરીથી બ્લેક ડ્રેસમાં જલવો બતાવ્યો, બોલ્ડ તસવીરો વાયરલ

 | 9:58 am IST

પૂર્વ મિસ ઈન્ડિયા અને બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોના લીધે ચર્ચામાં આવતી હોય છે. સ્ટાઈલ માટે આ અભિનેત્રી ખુબ જાણીતી છે. પરંતુ આ વખતે બૉલ્ડ તસવીરોના કારણે તે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. હાલમાં એક ઈવેન્ટમાં ઉર્વશી રૌતેલા હાઈ સ્લિટ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.

એક અવોર્ડ શોમાં ઉર્વશી બ્લેક હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી ત્યારના તેના ફોટોઝ ખુબ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે તેના આ બ્લેક ડ્રેસને અલબિના ઘ્યાલાએ ડિઝાઈન કર્યો છે. ઉર્વશીએ પોતાના આ લુકને સિલ્વર પીપટો હીલ્સ અને ચંકી રિંગ્સ અને બ્રેસ્લેટ સાથે પુરો કર્યો. તેની હોટ અદાઓ જ ફેન્સને ગાંડા કરી રહી છે. આ લૂક ફેન્સને પસંદ પડી રહ્યો છે અને તેના વખાણ કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન