urvashi rautela latest dance video blast on internet see
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: લંડનના મેદાનમાં ખુલ્લા કપડા પહેરી ઉર્વશીએ જલવો બતાવ્યો, 15 લાખ લોકો ઘાયલ થયા!

VIDEO: લંડનના મેદાનમાં ખુલ્લા કપડા પહેરી ઉર્વશીએ જલવો બતાવ્યો, 15 લાખ લોકો ઘાયલ થયા!

 | 1:24 pm IST

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કે જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એકદમ નવો જ અંદાજ જોવા મળી રહ્યો છે. બ્લેક કલરના આઉટફિટમાં ઉર્વશી રૌતેલા જલવો બતાવી રહી છે. તેના આ વીડિયો ફેન્સને પસંદ પડી રહ્યો છે. 15 લાખ કરતાં પણ વધારે લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. ઉર્વશીએ આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, લંડન ગ્લો હિટ ડિફરન્ટ.

ઉર્વશી એવી અભિનેત્રી છે કે જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર ફોટો અને વીડિયો અપલોડ કરતી રહે છે. હાલમાં જ એક ખબર આવી હતી કે નવા વર્ષના પરફોર્મન્સ માટે અભિનેત્રી 3 કરોડ રૂપિયા લેવાની છે. પરંતુ હાલમાં આ વીડિયો વાયરલ થયો એ જુઓ અહીં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન