urvashi rautela lifts 100 kgs weight gym video viral
  • Home
  • Featured
  • ઉર્વશીએ બધાની આંખો પહોળી કરી નાખી, જીમમાં એવું કારનામું કર્યું કે વીડિયો જોઈ બેહોશ થઈ જશો!

ઉર્વશીએ બધાની આંખો પહોળી કરી નાખી, જીમમાં એવું કારનામું કર્યું કે વીડિયો જોઈ બેહોશ થઈ જશો!

 | 11:14 am IST

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક કારનામું કરી બતાવ્યું. એવું કારનામું કે જે કરવા માટે કોઈ બોડી બિલ્ડરને પણ વિચારવું પડે. એક વીડિયો ચોમેર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી 100 કિલોગ્રામ વજન ઉપાડતી જોવા મળી રહી છે. એને આવી રીતે કરસત કરતાં જોઈને કોઈનો પણ પરસેવો છુટી જાય એવું છે.

100 કિલો વજન હોવા છતાં જોવા જેવી વાત એ છે કે ઉર્વશી એકદમ બિન્દાસ ઉપાડી રહી છે. આ નજારો જોઈને સૌ કોઈ હેરાન છે. લોકોને પ્રેરણા મળે એ પણ છે. આ વીડિયો ઉર્વશીએ ખુદ પોતાના ઈન્સ્ટા પર અપલોડ કર્યો છે. લોકો આ વાતથી હેરાન છે કે અભિનેત્રીએ આ કઈ રીતે શક્ય બનાવ્યું. હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને ઉર્વશીનો આ નવો અવતાર પસંદ આવી રહ્યો છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન