urvashi rautela pool video viral on internet are you busy
  • Home
  • Featured
  • ઉર્વશીએ ઘરમાં બેઠા-બેઠા બધાને હક્કા-બક્કા કરી નાંખ્યા, જુઓ કેવો ખતરનાક બોલ્ડ વીડિયો શેર કર્યો!

ઉર્વશીએ ઘરમાં બેઠા-બેઠા બધાને હક્કા-બક્કા કરી નાંખ્યા, જુઓ કેવો ખતરનાક બોલ્ડ વીડિયો શેર કર્યો!

 | 4:50 pm IST

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ ઉર્વશી રૌતેલાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા સ્વિમિંગ પૂલમાં રિલેક્સ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ વીડિયો શેર કરતી વખતે કેપ્શન પણ લખ્યું છે.

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે, “પહેલા જ્યારે હું બહાર નીકળવાની વાતને હલકામાં લેતી ત્યારે…. તમે વ્યસ્ત રહેવા માટે શું કરો છો?” લોકો ઉર્વશી રૌતેલાના આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા હાલમાં ખતરનાક કોરોના વાયરસ સામે લડવા માટે ઘરમાં કેદ છે. જો કે, તેનો વીડિયો જોતા જણાય છે કે, તેને બહાર જવાનું મન થયું લાગે છે. હાલમાં જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન