viral video: urvashi rautela video with tony kakkar goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ટોની કક્કડ જેવો જ ઉર્વશીને ગળે લગાડે કે તરત ઝાટકો લાગ્યો, અભિનેત્રીનો નવો જ વીડિયો વાયરલ

ટોની કક્કડ જેવો જ ઉર્વશીને ગળે લગાડે કે તરત ઝાટકો લાગ્યો, અભિનેત્રીનો નવો જ વીડિયો વાયરલ

 | 12:04 pm IST

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા જલ્દી જ ફિલ્મ પાગલપંતીમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેનો શાનદાર અંદાજ જોવા મળવાનો છે પરંતુ એ પહેલા તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ વીડિયોમાં ઉર્વશી સાથે ટોની કક્કડ પણ જોવા મળ્યો છે.

ઉર્વશીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટોની હાથમાં ગુલાબ લઈને ઉર્વશીને પ્રપોઝ કરે છે અને ઉર્વશી પણ તેને ગળે લગાડી લે છે. જેવી જ ઉર્વશી તેને ગળે મળે કે તરત જ ટોનીનો ઝાટકો લાગે છે. બન્નેનો આ ફન્ની વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. બિજલી કી તાર ગીત પર આ વીડિયો બનાવ્યો છે. તો જુઓ આ ફન્ની વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન