urvashi rautela take 3 crore for a one hour performance on new year
  • Home
  • Videos
  • Featured Videos
  • ઉર્વશી એવી કેવી રીતે કમર હલાવવાની છે કે એના માટે પુરા 3 કરોડ રૂપિયા લીધા! જુઓ વીડિયો

ઉર્વશી એવી કેવી રીતે કમર હલાવવાની છે કે એના માટે પુરા 3 કરોડ રૂપિયા લીધા! જુઓ વીડિયો

 | 12:25 pm IST

સેલેબ્સનાં એક પર્ફોમન્સની કિમત્ત ઘણી વધારે હોય છે. આપણે માત્ર ભલે 5 મિનિટ જોતા હોઈએ પણ એની પાછળ ઘણી મહેનત હોય છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ એમાની જ એક મોંઘી અભિનેત્રી છે. એક મળતા રિપોર્ટ્સ અનુસાર તે એક પર્ફોર્મન્સ માટે તગડી ફી વસૂલ કરે છે.

પ્રાપ્ય માહિતી અનુસાર ભારતમાં ન્યૂ યરના પર્ફોમન્સ માટે ઉર્વશી માત્ર 1 કલાક માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કરવાની છે અને એક કલાકના પર્ફોર્મન્સ માટે આ પહેલાં કોઈ પણ કલાકારે આટલો ચાર્જ વસુલ્યો નથી. ઉર્વશીને મળનારી કિંમત કોઈ મોટા રેકોર્ડ કરતાં ઓછો નથી. અભિનેત્રી ઇવેન્ટમાં પોતાના હીટ સૉન્ગ્સ પર પર્ફોર્મ કરતી જોવા મળવાની છે. ઉલ્લેખનીય છે કે ઉર્વશી હાલમાં જ ફિલ્મ પાગલપંતીમાં નજરે ચઢી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન