32 લાખના ગાઉનમાં ઉર્વશીએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!
January 9, 2021 | 4:23 pm IST
અભિનેત્રી ઉર્વશી રૌતેલા(Urvashi Rautela) ફરી એકવાર તેના ખૂબ જ કિંમતી ગાઉનને લઈ ચર્ચામાં છે. આંતરરાષ્ટ્રીય ડિઝાઇનર માઇકલ સિંકો(Michael Cinco)એ ઉર્વશી રૌતેલા(Urvashi Rautela)નો આ ડ્રેસ ડિઝાઇન કર્યો છે. આ ડ્રેસ વિશે વાત કરતી વખતે માઇકલ સિંકો(Michael Cinco)એ તેના ભાવ અને તેને બનાવવા માટે કેટલો સમય લાગ્યો એના વિશે જાહેર કર્યું છે. ડિઝાઇનર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઉર્વશી રૌતેલા(Urvashi Rautela)ના આ ડ્રેસની કિંમત 45,000 ડોલર છે, જે ભારતીય ચલણ મુજબ લગભગ 32 લાખ 89 હજાર રૂપિયા છે. તેને બનાવવામાં 150 કલાક લાગ્યાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન