Urvashi Rautela's Photoshoot in Lacey BodySut, Photos Viral
  • Home
  • Featured
  • ઉર્વશી રૌતેલાની આ તસવીરો જોઇને આંખોને પણ મળશે ઠંડક – Pics

ઉર્વશી રૌતેલાની આ તસવીરો જોઇને આંખોને પણ મળશે ઠંડક – Pics

 | 3:25 pm IST


બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો હાલમાં જ બોની કપૂર સાથે એક વીડિયો વાયરલ થયો હતો હવે વીડિયો બાદ અભિનેત્રીનો એક ફોટોશૂટ ચર્ચામાં છે. ફોટોશૂટ માટે ઉર્વશીએ પીચ કલરનો લેસી બોડીશૂટ પહેર્યું છે. રિપોર્ટ મુજબ આ ફોટોશૂટ એક મેગેજીન માટે કરવામાં આવ્યું હતું.

ઉર્વશીનો બોની કપૂર સાથે વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે બોની કપૂર પર અભિનેત્રીએ ખોટી રીતે અડવાનો આરોપ લગાવ્યો હતો . જોકે, વીડિયો વાયરલ થયા બાદ ઉર્વશીએ બોની કપૂરનો સપોર્ટ કર્યો હતો. અને ટ્રોલર્સને ખોટી ટિપ્પણી માટે આડે હાથ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન